SA283: Difference between revisions
Jump to navigation
Jump to search
(SA283) |
(No difference)
|
Latest revision as of 11:16, 11 May 2024
૧ | આશીર્વાદો ઘણા મળે છે, નિત નિત, માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત. |
૨ | તમ પર પ્રભુની છે દયા, કૃપા, પ્રીત, થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચીત; |
૩ | કરે છે બાપ આગળ ઈસુ મઘ્યસ્થી. તમને ખોટ કંઈ પડશે કદી નહિ તેથી; |