185: Difference between revisions
→૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
Line 1: | Line 1: | ||
==૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ== | ==૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ== | ||
{| | |||
|+૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ | |||
|- | |||
|૧ | |||
|ખ્રિસ્ત ઈસુ રાય છે, | |||
|- | |||
| | |||
|રાજ, કાજ, તાજ સર્વ ખ્રિસ્તનાં સદાય છે; | |||
|- | |||
| | |||
|સર્વ જે કરાય છે, તે થકી જ થાય છે, | |||
|- | |||
| | |||
|તે તણા જ હાથ માં નીતિ, નેમ, ન્યાય છે. | |||
|- | |||
|૨ | |||
|ખ્રિસ્તને જ માનજે, | |||
|- | |||
| | |||
|ખ્રિસ્તકામ, ખ્રિસ્તનામ પૂર્ણ શુદ્ધ જાણજેલ્ | |||
|- | |||
| | |||
|યોગ્ય ગાન આણજે, ખ્રિસ્તને વખાણજે, | |||
|- | |||
| | |||
|સૌ કરે સદાય સેવ, વૃદ્ધ ને જુવાન જે. | |||
|- | |||
|૩ | |||
|સંધ ખ્રિસ્તનો કરો, | |||
|- | |||
| | |||
|પાપ, ભ્રાંતિને તજી પવિત્ર પંથમાં ફરો; | |||
|- | |||
| | |||
|દંડની તમો ડરો, કાં તમો વૃથા મરો? | |||
|- | |||
| | |||
|જીવદાન ખ્રિસ્ત દે, લઈ સુધામને ધરો. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ | |+૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ |