181: Difference between revisions
→૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી
(Created page with "==૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી== {| |+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી ...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી== | ==૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી== | ||
{| | |||
|+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી | |||
|- | |||
|રાગ: | |||
|ભીમપલાસ | |||
|- | |||
| | |||
|(તાલ: કેહરવા) | |||
|- | |||
|કર્તા: | |||
|દાનિયેલ ડાહ્યાભાઈ | |||
|- | |||
|ટેક: | |||
|મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ; | |||
|- | |||
| | |||
|અન્ય હજારો હોય, તુજ સમો. | |||
|- | |||
|૧ | |||
|મુજ મૃતકને મરી જિવાડયો, સ્નેહભરી તુજ સોઈ. તુજ. | |||
|- | |||
|૨ | |||
|મુજ મલિનને શુદ્ધ કર્યો તેં નિજ સુધિરથી ધોઈ. તુજ. | |||
|- | |||
|૩ | |||
|તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? તુજ. | |||
|- | |||
|૪ | |||
|અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી હોય. તુજ. | |||
|- | |||
|૫ | |||
|અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. તુજ. | |||
|- | |||
|૬ | |||
|તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા હોય? તુજ. | |||
|- | |||
|૭ | |||
|મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો હોય. તુજ. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી | |+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી |