238: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Media) Tags: Mobile edit Mobile web edit |
||
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
|(કોણ હરે મુજ પાપ ? તુજ વિણ કોણ | |(કોણ હરે મુજ પાપ? તુજ વિણ કોણ હરે સંતાપ? | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|વિદ્યા, કુળ, ધન, સકળ સાધન નીવડયાં | |વિદ્યા, કુળ, ધન, સકળ સાધન નીવડયાં કેવળ શાપ. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|મુજ પાપીનું કોણ ભરી દે ન્યાયકરણનું માપ ? | |મુજ પાપીનું કોણ ભરી દે ન્યાયકરણનું માપ? | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
Line 48: | Line 48: | ||
|- | |- | ||
|Tek: | |Tek: | ||
|(Kon hare muj paap ? Tuj | |(Kon hare muj paap? Tuj vihn kon hare santaap? | ||
|- | |- | ||
|1 | |1 | ||
|Dhyaan, dhaarana, jap, tap, | |Dhyaan, dhaarana, jap, tap, saghahda nishphal neevadaya aap. | ||
|- | |- | ||
|2 | |2 | ||
|Vidya, kul, dhan, | |Vidya, kul, dhan, sakahd saadhan neevadayaan kevahd shaap. | ||
|- | |- | ||
|3 | |3 | ||
|Mitra, | |Mitra, bandhugahn aave na kaame, janani ne pan baap. | ||
|- | |- | ||
|4 | |4 | ||
|Muj | |Muj paapinu kon bhari de nyaayakarahnanu maap? | ||
|- | |- | ||
|5 | |5 | ||
|Muj | |Muj gahdethi kon vachhode moh bhayankar saap? | ||
|- | |- | ||
|6 | |6 | ||
|Isu, Isu, | |Isu, Isu, tu ja sambhaahde maaro karun vilaap. | ||
|} | |} | ||
==Image== | ==Image== | ||
[[File:Guj238.JPG|500px]] | [[File:Guj238.JPG|500px]] | ||
==Media - Traditional Tune - Sung By C.Vanveer== | |||
{{#widget:Html5mediaAudio | |||
|url={{filepath:238 Kon Hare Muj Pap Traditional Tune Cassette Vanveer.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:238 Kon Hare Muj Pap_Manu Bhai.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:238 Kon Hare Muj Pap_Manu Bhai.mp3}}}} | ||
==Media == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:238 Kon Hare Muj Pap Tuj Vina.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G D | |||
ટેક: કોણ હરે મુજ પાપ? | |||
G D | |||
તુજ વિણ કોણ હરે સંતાપ? | |||
G D | |||
કોણ હરે સંતાપ? | |||
C D G | |||
તુજ વિણ કોણ હરે સંતાપ? | |||
G D G D | |||
૧ ધ્યાન, ધારણા, જપ, તપ, સઘળાં નિષ્ફળ નીવડયાં આપ. | |||
</pre> | |||
Latest revision as of 19:07, 29 March 2024
૨૩૮ - પાપ હરનાર ખ્રિસ્ત
રાગ: | ભૈરવી (મિશ્ર. તાલ: હીંચ) |
કર્તા: | એન. વી. ટિળક |
અનુ. : | પી. જી. ભગત |
ટેક: | (કોણ હરે મુજ પાપ? તુજ વિણ કોણ હરે સંતાપ? |
૧ | ધ્યાન, ધારણા, જપ, તપ, સઘળાં નિષ્ફળ નીવડયાં આપ. |
૨ | વિદ્યા, કુળ, ધન, સકળ સાધન નીવડયાં કેવળ શાપ. |
૩ | મિત્ર, બંધુગણ આવે ન કામે, જનની ને પણ બાપ. |
૪ | મુજ પાપીનું કોણ ભરી દે ન્યાયકરણનું માપ? |
૫ | મુજ ગળેથી કોણ વછોડે મોહ ભયંકર સાપ? |
૬ | ઈસુ, ઈસુ, તું જ સંભાળે મારો કરુણ વિલાપ. |
Phonetic English
Raag: | Bhairavi (Mishra. Taal: Heench) |
Karta: | N. V. Tilak |
Anu. : | P. G. Bhagat |
Tek: | (Kon hare muj paap? Tuj vihn kon hare santaap? |
1 | Dhyaan, dhaarana, jap, tap, saghahda nishphal neevadaya aap. |
2 | Vidya, kul, dhan, sakahd saadhan neevadayaan kevahd shaap. |
3 | Mitra, bandhugahn aave na kaame, janani ne pan baap. |
4 | Muj paapinu kon bhari de nyaayakarahnanu maap? |
5 | Muj gahdethi kon vachhode moh bhayankar saap? |
6 | Isu, Isu, tu ja sambhaahde maaro karun vilaap. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media
Chords
G D ટેક: કોણ હરે મુજ પાપ? G D તુજ વિણ કોણ હરે સંતાપ? G D કોણ હરે સંતાપ? C D G તુજ વિણ કોણ હરે સંતાપ? G D G D ૧ ધ્યાન, ધારણા, જપ, તપ, સઘળાં નિષ્ફળ નીવડયાં આપ.