169: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૬૯ - તારનારનું સ્તોત્ર== {| |+૧૬૯ - તારનારનું સ્તોત્ર |- | |ભુજંગી |- |કર્ત...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૬૯ - તારનારનું સ્તોત્ર== | ==૧૬૯ - તારનારનું સ્તોત્ર== | ||
{| | |||
|+૧૬૯ - તારનારનું સ્તોત્ર | |||
|- | |||
| | |||
|ભુજંગી | |||
|- | |||
|કર્તા: | |||
|થોમાભાઈ પાથાભાઈ | |||
|- | |||
|૧ | |||
|અમોને હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું; | |||
|- | |||
| | |||
|ઈસુ ખ્રિસ્ત, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો. | |||
|- | |||
|૨ | |||
|અમારે લીધે ખ્રિસ્ત ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો, | |||
|- | |||
| | |||
|અમારા થયા દોષ સૌ દૂર એથી, મહા શાંતિ પામ્યાં અમે તો હવેથી. | |||
|- | |||
|૩ | |||
|અમો કાજ દેવે દયા પૂર્ણ કીધી, અને સ્વર્ગના વાસની આશ દીધી; | |||
|- | |||
| | |||
|દઈ પુત્ર તેણે અમોને બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં. | |||
|- | |||
|૪ | |||
|થયો એ જ રીત ઈસુ ખ્રિસ્ત ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા; | |||
|- | |||
| | |||
|અમોને ભરોસો સદા, ખ્રિસ્ત, તારો, કરારો કરેલા સદા પાળનારો. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૬૯ - તારનારનું સ્તોત્ર | |+૧૬૯ - તારનારનું સ્તોત્ર |
Revision as of 20:53, 21 August 2013
૧૬૯ - તારનારનું સ્તોત્ર
ભુજંગી | |
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | અમોને હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું; |
ઈસુ ખ્રિસ્ત, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો. | |
૨ | અમારે લીધે ખ્રિસ્ત ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો, |
અમારા થયા દોષ સૌ દૂર એથી, મહા શાંતિ પામ્યાં અમે તો હવેથી. | |
૩ | અમો કાજ દેવે દયા પૂર્ણ કીધી, અને સ્વર્ગના વાસની આશ દીધી; |
દઈ પુત્ર તેણે અમોને બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં. | |
૪ | થયો એ જ રીત ઈસુ ખ્રિસ્ત ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા; |
અમોને ભરોસો સદા, ખ્રિસ્ત, તારો, કરારો કરેલા સદા પાળનારો. |
Phonetic English