38: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
(9 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
==૩૮ - રવિવાર== | ==૩૮ - રવિવાર== | ||
{| | {| | ||
|+ | |+ - 4..પ્રભુવાર | ||
|- | |- | ||
|ઝૂલણા વૃત્ત | |ઝૂલણા વૃત્ત | ||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
|ટેક : | |ટેક : | ||
| | |પુણ્યદાતા તણી આણ બૂજી તમો, બુદ્ધિ ને પ્રેમ ને બીક રાખો . | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 15: | Line 15: | ||
|- | |- | ||
| | | | ||
|આવ રે જીવ, સૌ હર્ષથી શાંતિ લો ધન્ય દહાડા તણું દાન માનો.પુણ્ય. | |આવ, રે જીવ, સૌ હર્ષથી શાંતિ લો, ધન્ય દહાડા તણું દાન માનો.પુણ્ય. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
Line 21: | Line 21: | ||
|- | |- | ||
| | | | ||
|શાસ્ત્રના ગ્રન્થમાં વાત જૂની નવી સુણતાં સ્વર્ગ સ્વાદ ચાખો.પુણ્ય. | |શાસ્ત્રના ગ્રન્થમાં વાત જૂની નવી સુણતાં સ્વર્ગ ના સ્વાદ ચાખો.પુણ્ય. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 30: | Line 30: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|કૃત્ય ચોખાં કરી, | |કૃત્ય ચોખાં કરી, સૌખ્ય સાચું સજી, શુદ્ધ આનંદમાં આજ વીતો; | ||
|- | |- | ||
| | | | ||
Line 41: | Line 41: | ||
|દેવનાં દાનનો અર્થ પૂરો કરી, ઉચ્ચ ધામે જવા સિદ્ધ થાઓ.પુણ્ય. | |દેવનાં દાનનો અર્થ પૂરો કરી, ઉચ્ચ ધામે જવા સિદ્ધ થાઓ.પુણ્ય. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == | ||
Line 55: | Line 53: | ||
|- | |- | ||
|Tek : | |Tek : | ||
| | |Punyadaata tani aan booji tamo, buddhi ne prem ne beek raakho. | ||
|- | |- | ||
|1 | |1 | ||
|Kaamna | |Kaamna velana kaaj poora thaya, vaar vishraamano aaj jaano; | ||
|- | |- | ||
| | | | ||
|Aav re jeev, sau harshthi shaanti lo dhanya dahaada tanu daan maano.Punya. | |Aav, re jeev, sau harshthi shaanti lo, dhanya dahaada tanu daan maano.Punya. | ||
|- | |- | ||
|2 | |2 | ||
|Param | |Param bhoopaalne bhaavthi poojata, srushtina kaaryani sujh raakho; | ||
|- | |- | ||
| | | | ||
Line 76: | Line 74: | ||
|- | |- | ||
| | | | ||
|Swargni suchana dhyaanama dhaarata, bhaavthi jaanjo | |Swargni suchana dhyaanama dhaarata, bhaavthi jaanjo shresth kaamo.Punya. | ||
|- | |- | ||
|4 | |4 | ||
|Krutya chokha kari, | |Krutya chokha kari, saukhya saachu saji, shuddh aanandma aaj vito; | ||
|- | |- | ||
| | | | ||
| | |Vaanchata, shodhata, swargnu shikhiae, harshthi gaaiae dharmagito.Punya. | ||
|- | |- | ||
Line 95: | Line 93: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj38.JPG|500px]] | [[File:Guj38.JPG|500px]] | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhoopali== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:38 Punya Data Tani Aan Booji Johnson Mama Bhoopali Cassette.mp3}}}} |
Latest revision as of 13:06, 29 November 2021
૩૮ - રવિવાર
ઝૂલણા વૃત્ત | |
કર્તા : | જે. વી. એસ. ટેલર |
ટેક : | પુણ્યદાતા તણી આણ બૂજી તમો, બુદ્ધિ ને પ્રેમ ને બીક રાખો . |
૧ | કામના વેળનાં કાજ પૂરાં થયાં, વાર વિશ્રામનો આજ જાણો; |
આવ, રે જીવ, સૌ હર્ષથી શાંતિ લો, ધન્ય દહાડા તણું દાન માનો.પુણ્ય. | |
૨ | પરમ ભૂપાળને ભાવથી પૂજતાં, સૃષ્ટિના કાર્યની સૂઝ રાખો; |
શાસ્ત્રના ગ્રન્થમાં વાત જૂની નવી સુણતાં સ્વર્ગ ના સ્વાદ ચાખો.પુણ્ય. | |
૩ | ત્રાણ ઈસુ તણું ધીરથી ધારતાં, લોક રક્ષા તણું જ્ઞાન પામો; |
સ્વર્ગની સૂચના ધ્યાનમાં ધારતાં, ભાવથી જાણજો શ્રેષ્ઠ કામો.પુણ્ય. | |
૪ | કૃત્ય ચોખાં કરી, સૌખ્ય સાચું સજી, શુદ્ધ આનંદમાં આજ વીતો; |
વાંચતાં, શોધતાં, સ્વર્ગનું શીખીએ, હર્ષથી ગાઈએ ધર્મગીતો.પુણ્ય. | |
૫ | ખ્રિસ્તની ખ્યાતિ તો કીર્તને કાઢતાં, પુણ્યના માર્ગનાં ગાન ગાઓ; |
દેવનાં દાનનો અર્થ પૂરો કરી, ઉચ્ચ ધામે જવા સિદ્ધ થાઓ.પુણ્ય. |
Phonetic English
Jhulana Vrutt | |
Kartaa : | J. V. S. Taylor |
Tek : | Punyadaata tani aan booji tamo, buddhi ne prem ne beek raakho. |
1 | Kaamna velana kaaj poora thaya, vaar vishraamano aaj jaano; |
Aav, re jeev, sau harshthi shaanti lo, dhanya dahaada tanu daan maano.Punya. | |
2 | Param bhoopaalne bhaavthi poojata, srushtina kaaryani sujh raakho; |
Shaastrana granthama vaat juni navi sunata swarg swaad chaakho.Punya. | |
3 | Traan Isu tanu dhirthi dhaarata, lok raksha tanu gyaan paamo; |
Swargni suchana dhyaanama dhaarata, bhaavthi jaanjo shresth kaamo.Punya. | |
4 | Krutya chokha kari, saukhya saachu saji, shuddh aanandma aaj vito; |
Vaanchata, shodhata, swargnu shikhiae, harshthi gaaiae dharmagito.Punya. | |
5 | Khristni khyaati to kirtne kaadhata, punyana maargna gaan gaao; |
Devna daanno arth pooro kari, uchch dhaame java siddh thaao.Punya. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhoopali