155: Difference between revisions
→૧૫૫ - ખ્રિસ્તનું ચિત્ર
Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૫ - ખ્રિસ્તનું ચિત્ર== {| |+ |- |ટેક: |છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૫૫ - ખ્રિસ્તનું ચિત્ર== | ==૧૫૫ - ખ્રિસ્તનું ચિત્ર== | ||
{| | |||
|+ | |||
|- | |||
|ટેક: | |||
|છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્રભુ ઈસુ, લાગે રે. | |||
|- | |||
|૧ | |||
|પ્રેમ, દયા, શુભ કરુણા, મમતા, દીપે છે સર્વાંગે રે. છબી. | |||
|- | |||
|૨ | |||
|રાંકપણું, બહુ દીનતા નીરખી મુજ મન મોટપ ત્યાગે રે. છબી. | |||
|- | |||
|૩ | |||
|મિત્રોમાં તું શ્રેષ્ઠ સખા થઈ બહુવિધ સંકટ ભાગે રે. છબી. | |||
|- | |||
|૪ | |||
|પ્રેમી કરે દઈ નાથ ઉગારે, જવ તુફાનો જાગે રે. છબી. | |||
|- | |||
|૫ | |||
|આત્મિક યુદ્ધે ઢાલ ખરી તું, શત્રુબાણ ન વાગે રે. છબી. | |||
|- | |||
|૬ | |||
|મહા મનોહર મિષ્ટ તું લાગે, તુજ સંગત મન લાગે રે. છબી. | |||
|- | |||
|૭ | |||
|શરણ ગ્રહીને નાથ દયાનિધ, ગાઉં નિરંતર રાગે રે. છબી. | |||
|- | |||
|૮ | |||
|દાસ આપનો બહુ અભિલાષી, દર્શન નિત નિત માગે રે. છબી. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+ | |+ |