147: Difference between revisions

874 bytes removed ,  18 August 2013
Line 80: Line 80:
|M. V Mekvaan
|M. V Mekvaan
|-
|-
|
|1
|આવે, જુઓ! પ્રભુ Khrist પાચો, વ્યોમથી મેઘાસને !
|Aave, juo! Prabhu Khrist paacho, vyomathi meghaasane !
|-
|-
|
|
|રે, ન્યાય દેવા વિશ્વને, બેસે વિભુ ન્યાયાસને!
|Re, nyaay devaa vishvaane, bese vibhu nyaayaasane!
|-
|-
|
|
|સંતો તણાં સહુ સૌન્ય સેવા માંહિ હાજર થાય છે !
|Santo tanaa sahu saunya sevaa maahi haajar thaay che !
|-
|-
|
|
|'હાલેલૂયા ! લાલેલૂયા !' સ્વર ધન્ય ! એ જ સુણાય છે.
|'Haaleluyaa ! Laaleluyaa !' Swar dhany ! Ae aj sunaay che.
|-
|-
|
|2
|રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી Khristne !
|Re, sarv loko dekhashe, raaj prataapi Khristne !
|-
|-
|
|
|જેણે નહિ માન્યો પ્રભુ, વેચી દીધો અભિષિકતને,
|Jene nahi maanyo prabhu, vechi didho abhishikatane,
|-
|-
|
|
|જેણે વીંદ્યો, થંભે જડયો, ક્રૂરતા થકી જ મસીહને,
|Jene vidyo, thambhe jadayo, krurataa thaki aj masihane,
|-
|-
|
|
|કરતાં મહા વિલાપ તેઓ ભાળશે નિજ નાથને.
|Kartaa mahaa vilaap teo bhaadashe nij naathane.
|-
|-
|
|3
|ઉદ્વારની આશા મહા, શુદ્ધતા મહીં દેખાય છે,
|Udvaarani aashaa mahaa, shuddhataa mahi dekhaay che,
|-
|-
|
|
|સંતો પ્રભુના સર્વ દુષ્ટોથી નિરાળા થાય છે,
|Santo prabhunaa sarv dushtothi niraadaa thaay che,
|-
|-
|
|
|રે, હર્ષથી મળવા પ્રભુને, વ્યોમ ધામે ધાય છે !
|Re, harshathi madavaa prabhune, vyom dhaame dhaay che !
|-
|-
|
|
|હાલેલૂયા ! જુઓ ! પ્રભુનો દિન આ દેખાય છે !
|Haaleluyaa ! Juo ! Prabhuno din aa dekhaay che !
|-
|-
|
|4
|આમેન ! હા, સહુ લોક, Khristnaa સિંહાસને !
|Amen ! Haa, sahu lok, Khristnaa sinhaasane !
|-
|-
|
|
|દો માન તેને જે વિરાજે છે સદા રાજ્યાસને !
|Do maan tene je viraaje che sadaa raajyaasane !
|-
|-
|
|
|ત્રાતા, અમોને દે સનાતન ભાગ તારા રાજમાં,
|Traataa, amone de sanaatan bhaag taaraa raajamaa,
|-
|-
|
|
|હાલેલૂયા ! મારા પ્રભુ, ઝટ આવ સ્વર્ગી સાજમાં.
|Haaleluyaa ! Maaraa prabhu, zat aav swargi saajamaa.
|}
|}
Anonymous user