137: Difference between revisions
→૧૩૭ - સ્વગૅરોહણ
Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૭ - સ્વગૅરોહણ== {| |+૧૩૭ - સ્વગૅરોહણ |- |૧ |ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, ...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૩૭ - સ્વગૅરોહણ== | ==૧૩૭ - સ્વગૅરોહણ== | ||
{| | |||
|+૧૩૭ - સ્વગૅરોહણ | |||
|- | |||
|૧ | |||
|ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી! | |||
|- | |||
| | |||
|દીધાં સહુ શિષ્યને દર્શન ને, આદેશ દીધો ચઢતાં ગગને! | |||
|- | |||
|૨ | |||
|આકાશમાં ને વળી આ ભુવને, સર્વ અધિકાર અપાય મને, | |||
|- | |||
| | |||
|સૌ દેશમાં શિષ્ય કરો જઈને, સાથે,જુઓ, હું રહું સર્વ દિને. | |||
|- | |||
|૩ | |||
|જુઓ તમે વાટ શાલેમ મહીં, આત્મા તણું દાન મળે જ સહી, | |||
|- | |||
| | |||
|સામથ્ર્ય મહા સહુ પામી જશો, ને સર્વ સ્થળે મુજ સાક્ષી થશો. | |||
|- | |||
|૪ | |||
|એવું કહીને પ્રભુ આશિષ દે, વિદાય લેતાં પ્રભુ સ્વર્ગ ચઢે ! | |||
|- | |||
| | |||
|અદશ્ય થયો પ્રભુ આભ મહીં! હર્ષે ગયા શિષ્ય શાલેમ મહીં. | |||
|- | |||
|૫ | |||
|મેઘો મહીં રે ! પ્રભુ ખ્રિસ્ત ગયો, સર્વોપરી સ્વર્ગનો ભૂપ થયો; | |||
|- | |||
| | |||
|મેઘો મહીં આવશે એ જ પ્રભુ, ન્યાયાધિકારી બની ન્યાયી વિભુ. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૩૭ - સ્વગૅરોહણ | |+૧૩૭ - સ્વગૅરોહણ |