82: Difference between revisions

Jump to navigation Jump to search
2,656 bytes added ,  12 August 2013
(Created page with "==૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ== {| |+૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ |- |૧ |જો કે કૂ...")
 
Line 77: Line 77:
|
|
|મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. પણ પ્રેમ.
|મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. પણ પ્રેમ.
|}
== Phonetic English ==
{|
|+૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ
|-
|૧
|જો કે કૂલ તણી બહુ આજ જણાશે,
|-
|
|તોપણ જોતામાં કાલે કરમાઈ સૌ જાશે,
|-
|
|થોડી વાર પછી જુઓ, તેનો ક્ષય થાશે. Pan prem.
|-
|ટેક :
|પ્રેમ ફરે નહિ ઈસુનો, નહિ તે કરમાશે.
|-
|૨
|જોબન કાળ દીપે, તાજા બળ સાથે,
|-
|
|સર્વ પ્રસંગે હર્ખ કરે, નહિ લે દુ:ખ માથે,
|-
|
|થોડાં વર્ષ પછી બદલે, ગોથાં બહુ ખાતે. Pan prem.
|-
|૩
|રાત્રિ વિષે તો ચંદ્ર તણી શોભા બહુ ભાસે,
|-
|
|પૂનમ સુધી તો વધતાં શુભ જ્યોતિ પ્રકાશે,
|-
|
|તોપણ ત્યાંથી નિત્ય ઘટી તનો ક્ષય થાશે. Pan prem.
|-
|૪
|દીપે સૂર્ય ઘણો ઊગતાં, ચળકે શુભ કાંતિ;
|-
|
|મધ્ય લગી જાશે ચઢતો, નમશે ગતિ ત્યાંથી
|-
|
|તેનો વૈભવ લોપ થશે, તો અસ્ત થતાંથી. Pan prem.
|-
|૫
|મોટા સિંધુ તણી ભરતી, તે કેમ ભરે છે !
|-
|
|ચાલી તે ધમકાર થકી બહુ જોર કરે છે;
|-
|
|તોય પછી ત્યાં ઓટ થતે જળ પાછું ફરે છે. Pan prem.
|-
|૬
|સાંજે તો અતિ મંદ હવા મીઠી બહુ વાયે,
|-
|
|જીવ, જનાવર, માનવને તેથી સુખ થાયે;
|-
|
|તોય વિકાર થયે તેમાં તોફાન જણાયે. Pan prem.
|-
|૭
|મિત્રોની અતિ પ્રીતિ ખરી, હોશે બહુ વહાલા;
|-
|
|તોય કદાય અદશ્ય થશે, દીસે મન ઠાલાં;
|-
|
|સ્નેહ તજી રાખી શીખે મોઢાં વિકરાળાં. Pan prem.
|-
|૮
|સૃષ્ટિ વિકારે, ફૂલ ખરે, ને જોબન જાશે;
|-
|
|ચન્દ્ર ઘટે, શુભ સૂર્ય નમે, ને સિંધુ ફરાશે;
|-
|
|મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. Pan prem.
|}
|}
Anonymous user

Navigation menu