244: Difference between revisions

Jump to navigation Jump to search
6,234 bytes removed ,  9 August 2013
no edit summary
(Created page with "૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો રાગ: ગરબી કર્તા: કા. મા. રત્નગ્રાહી ૧...")
 
No edit summary
Line 1: Line 1:
૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો
==૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો==
રાગ: ગરબી  
{|
કર્તા: કા. મા. રત્નગ્રાહી
|+૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો
 
|-
૧ સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|રાગ:  
 
|ગરબી  
૨ ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
 
|કર્તા:  
૩ જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|કા. મા. રત્નગ્રાહી
 
|-
૪ જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|
 
|સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
૫ ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
 
|
૬ જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
 
|-
૭ તમ પર રાખે આશા વહાલો દેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|
 
|જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
૮ આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|-
 
|
૯ રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
 
|-
૧૦ પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
|
 
|ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો.
|-
ગરબી (માર્ક ૧૬:૧૫-૧૮)
|
 
|જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
ટેક: જૈતુનવાળા ડુંગરે, અગિયાર ચેલા મળિયા,
|-
ને જઈ સંદેશો કહેજો, કે જ ઉં છું સ્વર્ગી શહેરમાં હો.... જી...
|
 
|તમ પર રાખે આશા વહાલો દેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
૧ યુરશાલેમ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, કે જઉં
|-
 
|
૨ ઘેર ઘેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
 
|-
૩ ગામે ગામ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|
 
|રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
૪ શહેરે શહેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|-
 
|૧૦
૫ દેશે દેશ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો.
 
|}
૬ સતાવણીની સામે, છાતી ઠોકીને રહેજો, ને જઈ સંદેશો કહેજો, "
 
૭ પવિત્ર આત્મા આવે, ત્યાં સુધી અહીં રહેજો, ને જઈ સંદેશો કહેજો, "
 
૨૪૬ - ઈસુને શરણે આવો
કર્તા: કા. મા. રત્નગ્રાહી
 
૧ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે દે છે મુકિતદાન રે વહેલા આવજો.
 
૨ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો.
 
૩ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે શાંતિનો દાતાર રે વહેલા આવજો.
 
૪ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો.
 
૫ સહુમાનવીઓ, ઈસુ શરને આવજો;
તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો.
 
૬ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે દે છે શુભ આશ રે વહેલા આવજો.
 
૭ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો.
 
૮ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
રે તારણનો દિન આજ રે વહેલા આવજો.
 
૯ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો.
 
૧૦ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તેનું મુક્તિદાતા નામ રે વહેલા આવજો.
 
૨૪૭ - જેની ઈચ્છા તે આવે
૧૦,૧૧,૧૧,૭ સ્વરો
"Whosoever hereeth shout, shout the sound"
Tune: S. S. 24
કર્તા: ફિલિપ પી. બ્લિસ,
૧૮૩૮-૭૬
અનુ.: રોબર્ટ વાઁર્ડ
 
૧ જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર !
ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર;
સૌ માનવીને કહે આ શુભ સમાચાર:
"જૈની ઈચ્છા તે આવે !"
 
ટેક: "જૈની ઈચ્છા તે, ચાહે તે આવે!"
મેદાન તથા ડુંગર પર ખબર રેલે:
"છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે,"
"જેની ઈચ્છા તે આવે !"
 
૨ "ચાહે તે આવે," આ વચન ખાતરીદાર,
"ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર,
"ચાહે તે આવે," છે જીવન અહીં અપાર,
"જૈની ઈચ્છા તે આવે!"
 
૩ જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર,
હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર,
સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર !
"જેની ઈચ્છા તે આવે!"
 
૨૪૮ - મહાન વૈદ
૮, ૭ સ્વરો ને ટેક
"The great Physician now is near"
Tune: S.S. 49
કર્તા: ડબ્લ્યુ હંટર
અનુ. : જે. વી. એસ. ટેલર
 
૧ મહાન વૈદ પાસ છે, દયા ભરેલ ઈસુ;
બધે કરે દિલાસો તે, સુણો કહે જે ઈસુ. દૂતના.
 
ટેક: દૂતના વખાણમાં, માણસોના ગાનમાં,
શ્રેષ્ઠ સર્વ તાનમાં ઈસુ ધન્ય ઈસુ. દૂતના.
 
૨ ક્ષમા કરે કુકર્મની, દયાને કાજ ઈસુ;
ધરો સુચાલ ધર્મની, આપે સુતાજ ઈસુ, દૂતના.
 
૩ સજીવ તો થયેલ જે, ત્રિધન્ય થાય ઈસુ;
દયા મહા કરેલ છે, ભજું સુરાય ઈસુ. દૂતના.
 
૪ અધર્મ દોષ દૂર છે, કરે ઉપાય ઈસુ;
ઉમંગ પૂર્ણ ઉર છે, ધરે સુન્યાય ઈસુ. દૂતના.
 
૫ તમો બધા વખાણજો પવિત્ર નામ ઈસુ;
ધરી સુધર્મ માનજો, અપાર નામ ઈસુ દૂતના.
 
૬ જુવાન, વૃદ્ધ, સહુ કરો, કહે જે કામ ઈસુ;
શ્રમે સુભાવ સહુ ધરો, બૂજી સુનામ ઈસુ. દૂતના.
 
૭ પછી ચઢે તો સ્વર્ગમાં, પ્રત્યક્ષ થાય ઈસુ;
વખાણીશું સુસ્વર્ગમાં ત્રિધન્ય રાય ઈસુ. દૂતના.
Anonymous user

Navigation menu