173: Difference between revisions
Jump to navigation
Jump to search
→૧૭૩ - ઈસુનું સ્તવન
Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૩ - ઈસુનું સ્તવન== {| |+ |- | |નારાચ છંદ |- |કર્તા: |જે. વી. એસ/ ટેલર |- |૧ |સદાય ...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૭૩ - ઈસુનું સ્તવન== | ==૧૭૩ - ઈસુનું સ્તવન== | ||
{| | |||
|+ | |||
|- | |||
| | |||
|નારાચ છંદ | |||
|- | |||
|કર્તા: | |||
|જે. વી. એસ/ ટેલર | |||
|- | |||
|૧ | |||
|સદાય પાસ થા, મહા દયાળુ તારનાર તું, | |||
|- | |||
| | |||
|સુદાસના વિવેકમાં વિજ્ઞામ લાવનાર તું; | |||
|- | |||
| | |||
|અયોગ્ય ભાવ ઉરથી અલોપ તું કરાવજે, | |||
|- | |||
| | |||
|વિચાર સર્વ શુદ્ધ જે હ્રદે વિષે ભરાવજે. | |||
|- | |||
|૨ | |||
|અમો મનુષ્ય જાત તો હતા પડેલ પાપમાં, | |||
|- | |||
| | |||
|મહા પવિત્ર દેવના અપાર તપ્ત તાપમાં; | |||
|- | |||
| | |||
|દયાળુ તું હતો અને અનુપ પ્રીતિ તેં કરી, | |||
|- | |||
| | |||
|દયા ભરેલ દષ્ટિ તેં અમો ભણી કરી નરી. | |||
|- | |||
|૩ | |||
|પિતા તણા સમીપનો પ્રતાપ તેં તજી દીધો, | |||
|- | |||
| | |||
|અશ્ય ભાર પાપનો પરાક્રમે શિરે લીધો; | |||
|- | |||
| | |||
|તને સદાય જાણતાં અમો વખાણ આપીએ, | |||
|- | |||
| | |||
|દિને દિને સુરીતિએ પવિત્ર માર્ગ કાપીએ. | |||
|- | |||
|૪ | |||
|અખંડ નેમ સ્વર્ગનો અત્યારથી પળાવજે, | |||
|- | |||
| | |||
|પવિત્ર ચાલ સર્વદા સુભાવથી ચલાવજે; | |||
|- | |||
| | |||
|દયાળુ દેવની કૃપા થયે ચલાય માર્ગમાં, | |||
|- | |||
| | |||
|પ્રયાણ સર્વ પૂર્ણ તો નિરાંત થાય સ્વર્ગમાં. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+ | |+ |