147: Difference between revisions
Jump to navigation
Jump to search
→૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન
Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન== {| |+૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન |- | |હરિગીત |- | ...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન== | ==૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન== | ||
{| | |||
|+૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન | |||
|- | |||
| | |||
|હરિગીત | |||
|- | |||
| | |||
|"Lo! He comes with clouds descending" | |||
|- | |||
| | |||
|૧૭૦૭-૮૮ | |||
|- | |||
|અનુ. : | |||
|એમ. વી મેકવાન | |||
|- | |||
|૧ | |||
|આવે, જુઓ! પ્રભુ ખ્રિસ્ત પાચો, વ્યોમથી મેઘાસને ! | |||
|- | |||
| | |||
|રે, ન્યાય દેવા વિશ્વને, બેસે વિભુ ન્યાયાસને! | |||
|- | |||
| | |||
|સંતો તણાં સહુ સૌન્ય સેવા માંહિ હાજર થાય છે ! | |||
|- | |||
| | |||
|'હાલેલૂયા ! લાલેલૂયા !' સ્વર ધન્ય ! એ જ સુણાય છે. | |||
|- | |||
|૨ | |||
|રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી ખ્રિસ્તને ! | |||
|- | |||
| | |||
|જેણે નહિ માન્યો પ્રભુ, વેચી દીધો અભિષિકતને, | |||
|- | |||
| | |||
|જેણે વીંદ્યો, થંભે જડયો, ક્રૂરતા થકી જ મસીહને, | |||
|- | |||
| | |||
|કરતાં મહા વિલાપ તેઓ ભાળશે નિજ નાથને. | |||
|- | |||
|૩ | |||
|ઉદ્વારની આશા મહા, શુદ્ધતા મહીં દેખાય છે, | |||
|- | |||
| | |||
|સંતો પ્રભુના સર્વ દુષ્ટોથી નિરાળા થાય છે, | |||
|- | |||
| | |||
|રે, હર્ષથી મળવા પ્રભુને, વ્યોમ ધામે ધાય છે ! | |||
|- | |||
| | |||
|હાલેલૂયા ! જુઓ ! પ્રભુનો દિન આ દેખાય છે ! | |||
|- | |||
|૪ | |||
|આમેન ! હા, સહુ લોક, ખ્રિસ્તના સિંહાસને ! | |||
|- | |||
| | |||
|દો માન તેને જે વિરાજે છે સદા રાજ્યાસને ! | |||
|- | |||
| | |||
|ત્રાતા, અમોને દે સનાતન ભાગ તારા રાજમાં, | |||
|- | |||
| | |||
|હાલેલૂયા ! મારા પ્રભુ, ઝટ આવ સ્વર્ગી સાજમાં. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન | |+૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન |