135: Difference between revisions

Jump to navigation Jump to search
1,074 bytes added ,  18 August 2013
(Created page with "==૧૩૫ - સ્વર્ગગમન== {| |+૧૩૫ - સ્વર્ગગમન |- |૧ |જૈતુન શિષ્યો સહુ મળિયા, પ્રભ...")
 
Line 1: Line 1:
==૧૩૫ - સ્વર્ગગમન==
==૧૩૫ - સ્વર્ગગમન==
{|
|+૧૩૫ - સ્વર્ગગમન
|-
|૧
|જૈતુન શિષ્યો સહુ મળિયા, પ્રભુ પણ આવ્યા ત્યાંયે;
|-
|
|આનંદે છલકયાં સૌ હૈયાં, રાજ્ય સ્થપાશે હ્યાંયે.
|-
|૨
|રાજ્યાકાંક્ષી શિષ્ય-સમૂહને, વાત જરૂરી કીધી;
|-
|
|"જગ ભર સાક્ષી માર થાજો," આજ્ઞા ખ્રિસ્તે દીધી.
|-
|૩
|આત્મા કેરું વચન જ આપી પ્રેમે હાથ પ્રસાર્યો;
|-
|
|વૈભવ સાથે, વાદળ વાટે સ્વર્ગે ભણી ઊંચકાયા.
|-
|૪
|જેમ સિધાવ્યા સ્વામી સ્વર્ગે, આપણા સર્વ જઈશું;
|-
|
|જીવંત ને મૃત સહુ બદલાઈ સાથે પ્રભુની રહીશું.
|}
== Phonetic English ==


{|
{|
Anonymous user

Navigation menu