SA92
Jump to navigation
Jump to search
ટેક - કૃપા છે જેથી સૌ ઋણ મટે, લોહી છે જેથી સૌ પાપ હઠે, શક્તિ છે પવિત્ર રાખવાને, હાલ મારે કાજ. | |
૧ | ત્રાતા તારી પાસે આવી હું, પાપ મારાનું વર્ણન કરૂં છું; હું પોતાને ધિકકારૂં છું. દુઃખથી અંતર છે ભરેલું; |
૨ | ગયા કાળનાં કૃત્યો યાદ આવી, મન મારામાં ઘણો શક લાવી, વિકાર વિચારો ઉપજાવે, ને નિરાશ મનમાં લાવે; |
૩ | પાછળ પાપનો ભારે બોજ લઇ, ગયા વખત વિષે પસ્તાઇ, પંડને લાજને ભય ધિકકારી આત્મિક વૈરીઓને મારી, |