SA494
Jump to navigation
Jump to search
ટેક : વધૂ વર રાખ પ્રભુ સુખકારી રે, તારી સેવામાં લે જે સ્વીકારી ! | |
૧ | વધે પ્રેમ પરસ્પર એવો રે, જાણે એક જ અંગ હોય તેઓ રે, |
૨ | રિદ્ધિ,સિદ્ધિ,સુબુદ્ધિ દેજે રે, સદા એમની સંગે રહેજે રે, |
૩ | નવદંપતી નવજીવન માણે રે, નિજ ઘર સ્વર્ગસમ અજવાળે રે, |
૪ | શુભ લગ્ર તણા શુભ કામે રે, મળી સકળ સભા આ ઠામે રે, |