SA475
Jump to navigation
Jump to search
I know that my Redeemer Eng.S.B.144 | |
જીવંત છે મજ ખંડણી ભરનાર,ઉત્થાનનો આનંદ તે લાવનાર, કબરની મહોર તોડી જીતનાર, છે સર્વસમર્થ મુજ તારનાર. |
|
ઈસુના નામની જય બોલો, કે તેણે મુકિત માર્ગ ખોલ્યો. |
|
૧ | |
૨ | જીવે છે આશિષ આપવાને, જીવંત વકીલાત કરવાને, જીવંત ભીતિ મટાડવાને, જીવંત, આંસુઓ લૂંછવાને. |
૩ | જીવંત ઈસુ છે મિઞ, જ્ઞાન, કેવી રીતે કરું સન્માન, જીવંત તૈયાર કરવા મકાન, મુજને દોરી લેશે આસમાન. |
૪ | જીવંત ઞાતાની સ્તુતિ થાઓ,પૂજ્ય ભકિતએ ગીતો ગાઓ, ઉત્થાનનો પડકાર ગજાવો, જીવંત ઉદ્વારક ફેલાવો. |