SA471
Jump to navigation
Jump to search
૧ | આનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી, આજ પ્રભાતે ઉઠયો ઈસુ મૃત્યુને વિદારી. |
૨ | જીતી શત્રુ શેતાન આજે મૃત્યુ હરાવી, તોડયો મૃત્યુ ડંખ ,કાઢી ઘોરની જયકારી, |
૩ | ઝૂલે સૃષ્ટિ સારી આજે હૈયા ઉજાળી, ઉઠે ભ્રમર પુષ્પમાંથી પાખં ગૂંજાળી, |