SA470
Jump to navigation
Jump to search
(બોલો જય ઇસુની જય...) | |
ટેક : બોલો જય ઇસુની બોલો જય માસિહાની જ્ય જય નાદ ઉચ્ચારી, જય નાદ પોકારી...બોલો. |
|
૧ | પ્રગટી આજ ઉત્થાનની ઉષા નભે સુનેરી વિજયી વધાઇની, સુવાર્તા આ અનેરી...બોલો. |
૨ | ધરણી ધણણણ ધ્રુજી, ચોકી વ્યર્થ થઈ ગઈ કબર ખૂલી થઈ ગઈ, શિલા પણ ખસી ગઈ...બોલો. |
૩ | મૃત્યુ ડંખ કયાં તારો ? મૃત્યુ કયાં વિજય તારો? મૃત્યુ પર વિજય કેરો, સદેંશો મસિહ મારો...બોલો. |
૪ | તિમિર ટાળી પાપોનાં અજવાળા રેલાયાં બંઘન સહું પાપોના, ઉત્થાન માહે કપાયાં ... બોલો . |