SA458

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ભાઇઓ સ્વર્ગેથી ખ્રિસ્ત રાય પધારિયો.

છોડી આકાશી રાજ, આપણ પાપીને કાજ,
તારણ દેવોને માટે ઇસુ આવીયો.

પ્રભુ પુત્ર છતાં નહિ કોઇએ ઓળખ્યો,

ઉલટું મૂકીને આળ, તને વાડી મોઝાર,
પ્રાર્થના કરતાં જે વાર તેને પકડયો.

નિર્દોષ છતાં ચોર તરીકે બાંઘીયો,

ભાલા અને તરવાર, માર્યો, કોરડાનો માર
વહે રુઘિરની ધાર તેના અંગથી.