SA45

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
મિત્રો, ટાણું આવ્યું રે, ભવજળ તરવાનું,

મેાંઘા મનુષ્યનો વારો, ભવજળ ઉતરવા આરો,
ડાહ્યા, દિલમાં વિચારી પ્રભુને સેવીએ.

મિત્રો આ રે ચોઘડીયું, અમૃત લાભનું,

બીજું ન મળે એવું, વિજના ઝબકારા જેવું, સતનામ પારખીને લેવુ, પ્રભુને સેવીએ.

મિત્રો કર્તા ધણીની સેવા કરીએ,

પાપ પહેલાંના ટાળવા, ઇસુ સંગતે ફરવા,
ભેગા સ્વર્ગમાં મળવા, પ્રભુને સેવીએ.