SA44
Jump to navigation
Jump to search
૧ | જીવનનો ઝરો છે પ્રભુ ઇસુ; તેમાં છે જીવનનું જળ ઝરો છે પ્રભુ ઇસુ. |
૨ | જીવનની રોટલી, છે પ્રભુ ઇસુ; તૃપ્રિ સદાની પમાય, રોટલી છે પ્રભુ ઇસુ. |
૩ | ન્યાયનો સુરજ છે પ્રભુ ઇસુ; આપે છે તે અજવાળ, સુરજ છે પ્રભુ ઇસુ. |
૪ | હૃદયનો રાજા છે, પ્રભુ ઇસુ; શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઇસુ. |
૫ | પાપીનો તારનાર છે, પ્રભુ ઇસુ; મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઇસુ. |