SA437
Jump to navigation
Jump to search
૧ | ગભાણમાં છે મરિયમ માતા, જન્મ લે છે ત્યાં જગતનો ત્રાતા, પીપીનો તારણહાર, ઇસુજી, જન્મયો છે બાળ. |
૨ | દુતોએ દીધું દર્શન આવીને, ભરવાડો શુભ વધાઈ પામીને, ગભાણે આનંદે જાય, ઈસુજી જન્મ્યા છે બાળ. |
૩ | વિધવિધ અર્પણો માગીઓ લઈને, અર્પે ઈસુને બેથહેલેમ જઈને, મસિહા તારણહાર, ઈસુજી જન્મ્યા છે બાળ. |
૪ | સ્વર્ગ ભુવનનો ત્યાગ કરીને, આવ્યો ગભાણે દીન થઈને, પાપીનો દંડ ભરનાર, ઈસુજી જન્મ્યા છે બાળ. |