SA423
Jump to navigation
Jump to search
૧ | સાંભળો દુતો શું ગાતા હશે? કોની ખબર સંભળાવતા હશે? કેવાં વાંજિત્ર વગાડતા હશે ? સાદ અવાજ મળીને. |
૨ | જન્મ દેવના પુત્રે લીધો, જગને તારણનો આનંદ દીધો; શેતાનનો પરાજય તેણે કીધો,માનવી દેહ ધરીને. |
૩ | તેનું નામ ગાઇ ગાઇને લે છે, પાપીઓને સુસમાચાર દે છે; મહિમા ઇસુનો કરે છે, વીણાઓ વગાડીને. |
૪ | ઇસુ બાળને પગે લાગીએ, તેને સેવવા પાપને ત્યાગીએ; પાપની ઊંઘથી હાલમાં જાગીએ, નવો જન્મ પામીને. |