SA419
Jump to navigation
Jump to search
૧ | મુજને ન ટાળ, નમ્ર તારનાર, સૂણ મુજ દીન પોકાર, બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ. |
ટેક:તારનાર, તારનાર,સૂણ મુજ દીન પોકાર, બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ. | |
૨ | તુજ કૃપાસન પાસે આવી પામું મિષ્ટ આરામ, બહુ પસ્તાવિક મનથી નમું, દે વિશ્વાસમાં હામ. |
૩ | તારા જ પુન પર વિશ્વાસ કરી તુજ મુખ હું શોધનાર, ભંગિત આત્મા સાજો કરી તુજ કૃપાએ તાર. |
૪ | તુજ મુજ સઘળા સુખનો ઝરો જીવથી અધિક છે, તુજ વિણ જગમાં કોણ છે મારું? તુજ વિણ કોણ સ્વર્ગે? |