SA414
Jump to navigation
Jump to search
૧ | નાશ પામતાને બચાવ મરતાંને સંભાળ પાપને મોતથી તેમને સત્વરે ઉગાર; |
ટેક:નાશ પામતાંને બચાવ,મરતાંને સંભાળ, ઇસુ કરશે તારણ,ઇસુ દયાળ! | |
૨ | જો કે તેઓ તેનો કરે છે તુચ્છકાર; પણ પસ્તાવિકનો,તે કરે સ્વીકાર; |
૩ | નાશ પામતાંને બચાવ,છે તુજ ફરજ તે, તારા કામમાં પ્રભુ બળ દેનાર છે; |