SA410
Jump to navigation
Jump to search
૧ | તુજ પર છે મુજ ઈમાન, કાલવારીના હલવાન, દિવ્ય તારનાર! |
૨ | તારી દયા આ પળ, મજ કમજોર દિલને બળ, ને આસ્થા દે; |
૩ | હું ગૂંચવાઉં જ્યારે, શોક હોય આસપાસ ભારે, થા મુજ આધાર; |
૪ | આ જીવનો અંત જ્યારે મોત કેરી રેલ જ્યારે, મુજ પર આવે; |