SA398

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : વિશ્વાસ રાખો,થશે પ્રભાત,જો હાલ હશે,અંધારી રાત,

દેવ જાણે છે,તજો ચિંતા,વિશ્વાસ રાખો દેવ પર સદા.

શું તમે નિરાશ ને દુઃખી થયા છો ?

કામ તમારું બધું અમથું હોય જાણે?
શું,જે કામ તમારાથીમાગવામાં આવે,
જોઇ નકકો હારશો એવું લાગે છે ?

સૌથો કાળાં વાદળાં ઉદય પહરલાં આવે,

ઇશ્વર છે ત્યાં સદાકાળ રહે છે પ્રકાશ;
ખ્રિસ્તે કહ્યું તેમ તે સદા સંગાથ રહેશે,
વગર તેની ઇચ્છા,દુઃખ ન આવે પાસ.

ઇશ્વર શકિતમાન છે,તેમને તારી શકશે,

તમને જયવાન કરશે,હર પરિક્ષણ પર;
ચિંતા,સંદેહ,પાપ ને સંકત હારી જશે,
જો વિશ્વાસ રાખશો તમે ઇશ્વર ઉપર.