SA393
Jump to navigation
Jump to search
૧ | મુજે દેવ, તારી પાસે,વધુ પાસે, જો સ્તંભ ઉપાડીને, પાસે લાવે; |
૨ | જો કે ભૂલો પડું, સૂરજ ડૂબાય, ચોફેર થાય અંધારું, શિલા સુવાય; |
૩ | આકાશનું દર્શન થાય, સ્વર્ગી સીડી, મન મારું શુદ્વ રખાય, તુજ કૃપાથી; |
૪ | જાગતાં મુજ વિચારો, માનથી ભરેલ, મુજ કપરા દુઃખમાંથી,સ્થાપીશ બેથેલ; |
૫ | જ્યારે જાઉં ઊડી, ગગનની માંય, ભાણ,ચાંદ,તારા વટી,ઉપર ઉડાય; |