SA385
Jump to navigation
Jump to search
૧ | હે પ્રભુ સર્વ શકિતમાન, તું સદા હોજે સ્તુતિમાન, વાત તારી છે મારો આધાર, તારા પર નાખુ મનનો ભાર; |
૨ | તું આ કુટુંબ કબીલાને, સંપૂર્ણ મુકિતદાન દેજે, કે સૌ સંપી કરીએ સેવ, માનીને તને સાચો દેવ, |
૩ | માતા, પિતા, બાળો બધાં, આ મુકિત યુદ્વ રે સદા, જગતથી નિરાળા રહી, સુચાલ ચાલી નમૂનો દઇ, |