SA382
Jump to navigation
Jump to search
૧ | ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઇસુનો કોઈ સાંભળો આજ. |
૨ | છે કોઇ હૈયું ગમગીન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું, |
૩ | છે કોય આંખો આંસુ ભરેલી, વા’લાથી તરછેાડાએલી; |
૪ | કોણ તરછોડે આ પ્રેમી અવાજ, કોણ તરછોડે આ વિધાએલ હાથ; |