SA369
Jump to navigation
Jump to search
ટેક - જય જય ! જય જય ! જય જય ! બોલો સૌ નૌકા સિપાઇ જૂઓ, સુંદર સ્વર્ગી બંદર; તે વિશ્વાસથી હાલ દેખાય. | |
૧ | મુકિતનું નાવ આગળ ચાલે છે, સ્વર્ગી દેશમાં લઇ જવા; તેમાં સૌ ભલે પધારો, આવો હાલ તેમાં બેસવા. |
૨ | લાખો સ્વર્ગે પહોંચેલા છે, ભોગવે છે પરમ સુખ, લાખો નાવમાં હાલ ફરે છે, જોવાને ઇસુનું મુખ. |
૩ | કૃપા રૂપી વાયરો વાજે, વેગે મુકિત નાવ ચલાવ, જેઓ તેમાં બેસે આજે, પામશે આત્માનો બચાવ. |
૪ | આવો ! આવો ! ઇસુ પાસે ! નાવમાં આવી બેસો હાલ, આનંદ અનંત, મળશે તમને, સ્વર્ગે રહીશું સદાકાળ. |