SA36
Jump to navigation
Jump to search
ટેક - આવો તેની પાસે પાપની માફી પામો રે, તેનું નામ છે નકલંક ઇસુ. | |
૧ | આવો, તેની પાસે પાપની માફી પામોરે, તેનું નામ છે નકલંક ઇસુ. |
૨ | જગને તારવા માટે જૂઓ, આવો સ્વર્ગી રાય, લોકને તારવા લીધેા છે અવતાર, |
૩ | હું તો તેની પાસે આવ્યો, થઇને લાચાર, તેણે કોધો મારો અંગીકાર. |