SA359
Jump to navigation
Jump to search
૧ | વંદો, વંદો, સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૨ | આભાર માનો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૩ | સ્તુતિ કરો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૪ | પ્રાર્થના કરો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૫ | તેને ચાહો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૬ | તેને માનો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |
૭ | ભજન કરો સર્વ નાનાં બાળો, દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે. |