SA352

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
બાળોને બચાવે ઈસુ મને તારે છે હાલ મુક્તિ પામો રે!
ઈસુની પાછળ ચાલીશું, તે છે ઘેટાંપાળ મુક્તિ પામો રે !
ઇસુ કહે તેમ રોજ કરીશું, તજી સઘળાં પાપ મુક્તિ પામો રે!
જુઠું બોલે, ચોરી કરે તેમનો શેતાન બાપ, મુક્તિ પામો રે!
ખોટી સંગત તજી દઈને ,ખ્રિસ્તને થાવ અર્પણ મુક્તિ પામો રે!
મુક્તિ દાન તે તરત દેશે, તારે છે સૌ જન, મુક્તિ પામો રે!