SA336
Jump to navigation
Jump to search
૧ | શૌર્ય બતાવી યુધ્ધ કર, ખ્રિસ્ત છે સામર્થ્ય અનુસાર, ગ્રહી જીવન જે શ્રેયસ્કર, તેથી તાજ, આનંદ નિરંતર. |
૨ | ઈશ્વર કૃપાએ શરત દોડ, દિવ્ય મુખાકૃતિ નિહાળ, કરો લે આયુક્રમ સફળ, ખ્રિસ્ત છે માર્ગ, પ્રતિફળ. |
૩ | ઇસુ પર નાખો ચીતા ભાર, ગરજો તે પુરો કરનાર, જણો લે શ્રધાળુઓ મન, ખ્રિસ્તજ પ્રેમ અક્ષય જોવન. |
૪ | રક્ષે પ્રભુ, રાખો ન ડર, તે નિર્વિકાર તું પ્રિયકાર, જણોશ કેવળ રાખો વિશ્રાસ કે ખ્રિસ્ત તુજ સર્વ રહે છે પાસ. |