SA312
Jump to navigation
Jump to search
સૌને જીતવા સેના લડે, દેવની આગળ જગત પડશે. તો વગર ભય, જઈ યુદ્ધની માંય, અમે નાસી જવાના નથી. | |
૧ | જગ તારવાની ઇચ્છા રાખી, દુશ્મન પર છે પ્રીતિ ! સ્થિર રહીશું સૈ થાક ખમી, અમે નાશી જવાના નથી. |
૨ | તોડીશું પાપના મજબૂત ગઢ, ઇસુની વાત માની, શત્રુની થશે હાનિ અમે નાસી જવાના નથી. |
૩ | પાપ રૂપી દૈ તનો લઇશું જાન, પવિત્ર બળ થકી, દેવ સાથે છીએ શકિતમાન, અમે નાસી જવાના નથી. |
૪ | આગળ ચાલીશું ધજા તળે ઈસુનું રાજ સ્થાપી, ખ્રિસ્ત જેવા મોત લગ જઈશું ઠેડ, અમે નાસી જવાના નથી. |