SA307
Jump to navigation
Jump to search
ટેક : સોને કાજ, સોને કાજ, ખ્રિસ્ત મૂઓ, ખ્રિસ્ત મૂઓ, સોને કાજ, સેોને કાજ, મુકિત છે, જેો લેશો તો. | |
૧ | છીએ જયવાન રાજા કાજ લડનારી ફોજ, હાલેલૂયા ! બોલતાં યુદ્ધ કરીશું રોજ, |
૨ | આખા જગને તારવા લડીશું અમે, અને સાક્ષી આપીશું સૌ ઠેકાણે, |
૩ | જૂઓ હથિયારબંધ એક ફોજ અમે છીએ. અંધકારથી જગને જોતમાં લાવીએ, |
૪ | ફોજમાં અમને ખ્રિસ્ત કરે છે શકિતમાન, ન્યાયપણાથી સિપાઇઓ છે જયવાન, |