SA303
Jump to navigation
Jump to search
૧ | ચાલો ખ્રિસ્તના સૈનિકો, યુદ્ધમાં આગળ જઇએ, શેતાન સામે યુદ્ધ કરીને, જગને જીતી લઇએ. |
૨ | સૂણો ખ્રિસ્તાચારીઓ, ઇસુનું ફરમાન આ, સર્વ દેશમાં જઇને, પ્રસારો સુવાર્તા, |
૩ | બાંધો સૈનિકો શૂરા, સત્યતાથી કમર, પહેરીને ઊભા રહો, ન્યાયપણાનું બખ્તર, |