SA285
Jump to navigation
Jump to search
૧ | કેવું અજબ એ ચાલવું દેવ સંગે, જે માર્ગ ચાલ્યા સંતો આ જગે, |
૨ | કેવું અજબ એ વાત કરું દેવ સંગ, ચિંતાઓ વ્હે જયારે જળ રેલની જેમ, |
૩ | કેટલું અજબ એ દેવ સ્તુતિ કરું, તેની છડીથી દિલાસો પામું, |
૪ | કેટલું અજબ કે લડું દેવને કાજ, પાપીને લાવું મૂલવાન લોહીની પાસ, |
૫ | કેટલું અજબ કે રહેવું દેવ સંગે, મોત નદી પર જાઉં હું જે વારે, |