SA274
Jump to navigation
Jump to search
૧ | ઈસુ માયાળુ આત્મ પ્રેમી, મજ મિત્રને દેનાર પાપ માફી, મજ હૃદયનો બાગ તું સાચવનાર, ઈસુ તું છે મારું સર્વસ્વ. |
૨ | જગિક આનંદ મજ કામનો નહિ, તેનાં વાનાં સૌ ઉપયોગી નહિ, મજ મિત્ર બચાવ તુજ દ્રષ્ટિએ, ઇસુ તું છે મારું સર્વસ્વ. |
૩ | તુજ ઘાયલ પાયે હું પડું છું, ઊંચ્ચ ભાવે હું તને ભજું છું, સાંભળું તુજ પ્રેમી અવાજમાં, ઇસુ તું છે મારું સર્વસ્વ. |