SA269
Jump to navigation
Jump to search
૧ | પ્રભુ તારો છું, તારી સૂણી વાત, જાણી તુજ અજબ પ્રીતિ; ખરા વિશ્વાસે આવું તારી પાસ, રે`વાને જ્યાં ન ભીતિ. |
૨ | મને અર્પિત કર, તારી સેવા કાજ, તારી મોટી કૃપાએ, મારા આત્માના ડાઘો ધોઈ આજ, તારી મરજી મારી થાએ. |
૩ | ઘડી ભર જો હું મળું તારી સાથ, અંતરમાં આનંદ થાએ; જ્યારે ભકિત હું કરું દીનાનાથ, મળું જેમ મિત્રો મળે. |
૪ | કળી શકુંના, તારો ઊંડો પ્યાર, જ્યાં સુધી આ જગમાં વાસ; જોવા પામીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. |