SA267
Jump to navigation
Jump to search
રાગઃ મારું શોભિતું ઘર. | |
૧ | હું પાપનો ગુલામ રહુ. કેમ ? શત્રુની ચાલે સત્તા એેમ, હું ચડતો પડતો રહું સદા, એવી ન હોય ઇશ્વરેચ્છા. |
૨ | રે`મ પામ્યા લગ પાપ રાજ કરશે, રે`મ પામવાથી પાપી તરશે, પણ હવે ખ્રિસ્ત, કૃપા કરી, તું મને આપ મુક્તિ પૂરી. |
૩ | તું મારું બળ, મજ બધું થા, તો કૃપાથી ટકીશ સદા, તુજ હાથમાંથી કોણ છે પાડનારો, જીતનારથી અધિક હું થનાર. |
૪ | એમ ન થાય કે હું કરૂં ગર્વ, કેમકે તું મજમાં કરે સર્વ, કૃપાએ નમ્ર રહે મન, ધન છે ! મારા પ્રભુને ધન ! |