SA245
Jump to navigation
Jump to search
૧ | દેવ મને એવો વિશ્વાસ દે, જેથી પર્વતો ખસેડાય, તે પ્રાર્થના કરનાર પ્રીતિ દે, જે તારવા તલપી રહે સહાય, |
૨ | હું સમયને ખરીદી લઉ,ને જીવું કરવા એકજ કામ, કે લોકને તારવા શ્રમ કરુ, તેમને સંભળાવવા તારું નામ, |
૩ | તે દીધાં જેટલાં બુદ્ધિ બળ, તેટલાં તું હાથમાં પાછાં લે, વાત તારી ફેલાવવા હર પળ, મહિમાવાન કરવા તને; |
૪ | હૃદય મારાને મોટું કર, તુજ પ્રેમરૂપ આગથી તે ઉભરાય, તો પ્રેમ તારાથી થઇ નિડર, હું કરીશ જેટલુ મજથી થાય; |