SA237

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ભલે આવ્યા ! પ્રિય ત્રાતા, મન મારામાં તું પધાર;

અર્પણ થાઉં તારા કામમાં, તારાં થાય મજ બળ,વિચાર;
કેવળ તારો, તારો રહીશ સર્વકાળ.

તુજ મંદિર સૌ મને જાણી, જગ ને શેતાન અલોપ થાય

નહિ તો ફાંફાં મારશે ખાલી, કેમકે પ્રભુ રહે છે મહીં;
બોલો, મુકિત ! બોલો ઇસુ ખ્રિસ્તની જય !