SA236
Jump to navigation
Jump to search
૧ | પૂરી મુકિત ! પૂરી મુકિત ! ઉઘાડેલો છે ઝરો, વહેતો છે ત્રાતાની કૂંખથી, સૌને આપનાર છૂટકારો. |
૨ | ધન્ય, સ્તુત્ય પ્રકટીકરણ ! શુદ્ધ કરનારી ધાર જુઓ, પાપ કલંકથી આપી તારણ, કરનાર હીમથી ઉજળો. |
૩ | ધાર અજીત પ્રીતિની વહે છે, હાલમાં મારા દિલની માંય, વિચાર, ઇચ્છા, સ્વભાવ સર્વે, શુદ્ધ રખાએ છે તેથી, |
૪ | અંનત જીવન સ્વર્ગી આનંદ, મન છે આત્માનું મંદીર, મજ સાથ ઈશ્વર પરમ સંગત મહા આનંદી મહા ગંભીર ! |
૫ | ચિંતા, સંદેહ, દુઃખ ને રૂદન, બીક ને કલેશ ગયાં દૂર, વિશ્વાસથી મન છે સમાધાન, ઇસુ જય આપશે જરૂર. |