SA235
Jump to navigation
Jump to search
૧ | મજને જોઇએ વિશ્વાસ, પહાડને ખસેડે જે, ને ખ્રિસ્ત રૂધિર પર ટેકી ખાસ, પ્રીતે સૌ કામ કરે. |
૨ | મજને જોઇએ વિશ્વાસ, આનંદી રહે છે જે, ને દુઃખમાં કરે છે ઉલ્લાસ, સ્વર્ગે પહોચાડે છે. |
૩ | મજને જોઇએ વિશ્વાસ, જે થાકે નવ કદી, જે ખ્રિસ્ત પર તાકી રે છે ખાસ, કાયમ રહે અંત સુધી. |
૪ | મજને જોઇએ વિશ્વાસ, જે થાય જ નહિ નિષ્ફળ, ને જયારે શેતાન આપે ત્રાસ, દે મને વધુ બળ. |
૫ | મજને જોઇએ વિશ્વાસ, પામવાને પૂરો પ્રેમ, કે રોજ પામું વધુ પ્રકાશ, ને લડું જોઇએ તેમ. |
૬ | મજને જોઇએ વિશ્વાસ, કે જય પામું નિશ્ચે, આત્માની શકિત રહે મજ પાસ, મજ આત્મા જીવતો રહે. |