SA225
Jump to navigation
Jump to search
૧ | પ્રેમી ઇસુ મને, તારણ દીધુ, તેં; પાપના બગાડ થકી, સાજો કીધો છે; |
૨ | બેથલે'મની ગભાણથી, તારી પાછળ હું, દૂઃખ સંકટ વેઠીને,ચાલીશ હે પ્રભુ; |
૩ | મહેનત તથા યુદ્ધમાં, રહીશ વિશ્વાસુ, ખુશીથી સૌ વેઠી,તેનો લાભ જાણું; |
૪ | લોકો નાશ પામે છે, મને કરજે શુર, તારી પ્રીત ને રોશની પામે સૌ ભરપુર; |