SA224
Jump to navigation
Jump to search
૧ | પળે પળ તુજ જરૂર, મજને પ્રભુ, સત્ય શાંતિદાતા, મારો છે તું. |
૨ | પળે પળ તુજ જરૂર, તું મજ પાસ રહે, પરીક્ષણો નિર્બળ, જો તું પાસે. |
૩ | પળે પળ તુજ જરૂર, દુઃખ સુખમાં હું, મજ પાસ રહે કે હું, સંતોષી રહું. |
૪ | પળે પળ તુજ જરૂર, આજ્ઞા શિખવ, તુજ મૂલવાન વચનો, મજમાં ઠસાવ. |