SA22

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
માણસ ધૂળ છે ઘાસનું ફૂલ છે, જલ્દી તે કરમાએ છે;

આજ તે આવે કાલે તે જાએ, ફૂલના જેવું મરે છે.

જેમ અમીરને તેમ ફકીરને, બેઉને મરણ લઇ જશે;

જબરા નબળા જે જે હોએ, બેઉને પાડી દેશે તે.

જાગો જાગો ઓ પાપીઓ, નરકશો નહિ બી’શો શું?

પાપ છોડીને ખ્રિસ્ત પાસ આવો, માફી પામી શકો છો.

હાલેલૂયા ! હાલેલૂયા ! મને મુકિત મળી છે.

પાપી ધુળ છે ઘાસનું ફૂલ છે, અનંત જીવન મારું છે.